Gujarat Police Recruitment 2024| ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024 | gujarat police constable syllabus 2024 , સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો

Gujarat Police Recruitment 2024| ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024 | gujarat police constable syllabus 2024 , સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

Gujarat Police Recruitment 2024
Gujarat Police Recruitment 2024

Gujarat Police Recruitment 2024: 

ગુજરાત પોલીસ ભરતી:ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ખૂબ જ મોટી ભરતી એટલે કે પોલીસ ભરતી 2024 ની જાહેરાત કરવામાં આવી હતી તેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે જેની ભરતી છે 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો  તા. ૦૪/૦૪/૨૦૨૪ થી ૩૦/૦૪/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકાશે. .

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે વિદ્યાર્થી મિત્રોએ રાહ જોઈને બેઠા હતા જેનો આજે અંત આવી ગયો છે અને આખરે પોલીસ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તમે પણ ફોર્મ ભરી શકો છો જેની માહિતી નીચે આપેલ છે.

Highlight Point Of  Gujarat Police Recruitment 2024 

ભરતી બોર્ડનું નામ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

પોસ્ટનું નામ

કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર

ખાલી જગ્યા

12472

અરજી કરવાની તારીખો

04 થી 30 એપ્રિલ 2024

પસંદગી પ્રક્રિયા

શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષા

Police Bharati notification PDF

અહીં ક્લિક કરો

પોલિસ ભરતીના નિયમો અને અન્ય અપડેટ્સ માટેની વેબસાઇટ માટે

અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ

https://ojas.gujarat.gov.in/

 

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

·        https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લઇને ઓનલાઇન અરજી કરી શકાશે.

“Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

 

મહત્વપૂર્ણ તારીખો

પોલીસ ભરતી શરૂઆતની તારીખ

04 એપ્રિલ 2024

પોલીસ ભરતી છેલ્લી તારીખ

30 એપ્રિલ 2024

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024 | gujarat police constable syllabus 2024


gujarat police constable syllabus in gujarati, પરીક્ષા અભ્યાસક્રમ

gujarat police constable syllabus in gujarati

gujarat police constable syllabus in gujarati

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો   તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

 આ પણ વાંચો : 

Post a Comment

0 Comments

Close Menu