વર્ષ 2024 માંં લેવાયેલ જ્ઞાન સેતુ પરીક્ષા ધોરણ 5 અને જ્ઞાન સાધના પરિક્ષા 8 ની લેવાયેલ પરીક્ષા પેપરની આન્સર કી જાહેર
જ્ઞાન સેતુ પરીક્ષા આન્સર કી 2024 । જ્ઞાન સેતુ પરીક્ષા પેપર 2024
મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ શિષ્યવૃતિ જ્ઞાન સાધના શિષ્યવૃતિ ધોરણ ૮ અને જ્ઞાન સેતુ સ્કોલરશિપ ધોરણ ૫ની પરિક્ષાની પરીક્ષા લેવાઇ ગયેલ અને તેની આન્સર કી જાહેર થઇ ગયેલ છે જે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
CET (GUJARATI MEDIUM) SET-A | Click Here |
CET (ENGLISH MEDIUM) SET-A | Click Here |
SET A Answer Key | Click Here |
જ્ઞાન સાધના પરીક્ષા (ધોરણ 8) આન્સર કી 2024 । જ્ઞાન સાધના પરીક્ષા પેપર 2024
મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ શિષ્યવૃતિ જ્ઞાન સાધના શિષ્યવૃતિ ધોરણ ૮ ની પરીક્ષા લેવાઇ ગયેલ અને તેની આન્સર કી જાહેર થઇ ગયેલ છે જે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
મિત્રો આ બાબતે કોઇ રજુઆત હોય તો તા.06/04/2024 થી 12/04/2024 સુધી બોર્ડ ને રજુઆત મોકલી શકાશે
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો :
Social Plugin