NMMS પરિક્ષા ના કોલ લેટર નીકળવાના શરૂ | ધોરણ 8 પરિક્ષાના કોલ લેટર કાઢવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો.
short briefing: SEB NMMS Scholarship Exam 2024 | રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર ધોરણ-8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના | Gujarat NMMS Scholarship | Gujarat National Means Cum Merit Scholarship (NMMS) |nmms gujarat | nmms hall ticket
NMMS GUJARAT SCHOLARSHIP 2024
ગુજરાત રાજયમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે National Means Cum Merit Scholarship (NMMS) નામની શિષ્યવૃતિ યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.આ શિષ્યવૃતિ મેળવવા માટે આપવાની થતી પરીક્ષાની તારીખ 07/04/2024 છે જેના કોલલેટર નીકળવાના શરૂ થઇ ચુક્યા છે તો નીચે દર્શાવેલ સ્ટેપ ને અનુસરીને આપ કોલલેટર ડાઉનલોડ કરી શકો છો
NMMS Scholarship માં કયા કયા લાભ મળવાપાત્ર છે
જે બાળકો ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓને આ શિષ્યવૃતિનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની હોય છે. જે વિધાર્થીઓ આ પરિક્ષામાં પાસ થશે અને મેરિટ માં સમાવેશ થશે, તેવા વિધાર્થીઓને દર મહિને 1000/- રૂપિયાની સહાય મળશે. એટલે કે તેમને વરસે 12000/- મળશે. આ લાભ તેઓને ધોરણ-12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે એટલે કે લાભાર્થી વિદ્યાર્થીને કુલ-48000/- રૂપિયા 4 વર્ષ માટે મળવાપાત્ર છે.
NMMS પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ pdf | NMMS call letter Download 2024 pdf
ઉમેદવારે પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
· વિદ્યાર્થીએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
· સૌપ્રથમ https://sebexam.org/પર જવું
ત્યારબાદ Print Hall Ticket પર ક્લિક કરો
· NMMS પરીક્ષા ની હોલ ટિકિટ મેળવવા માટે તમારો Confirmation number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો Confirmation number અને આધાર ડાયસ નંબર Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો.
HIGH LIGHT POINT OF GUJARAT NMMS CALL LETTER DOWNLOAD 2024 PDF | NMMS HALL TICKET 2024
આર્ટિકલનું નામ | NMMS પરિક્ષા કોલ લેટર ડાઉનલોડ |
NMMS પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | |
NMMSપરીક્ષા ની તારીખઃ | 07 માર્ચ 2024 |
officially website | https://sebexam.org/ |
વધુ માહિતિ માટે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે |
આ પણ વાંચો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
0 Comments