PSE પરિક્ષા ના કોલ લેટર નીકળવાના શરૂ | ધોરણ 6 અને ૮ની શિષ્યવૃતિ પરિક્ષાના કોલ લેટર કાઢવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો.
PSE Admit Card 2024-25 | |
PRIMARY-SECONDARY SCHOLARSHIP EXAM 2024 । ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024
પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2024 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, ગુજરાત દ્વારા પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ તા.28/04/2024 ના રોજ પરિક્ષા લેવામાં આવશે. આ શિષ્યવૃતિ મેળવવા માટે આપવાની થતી પરીક્ષાના કોલલેટર નીકળવાના શરૂ થઇ ચુક્યા છે તો નીચે દર્શાવેલ સ્ટેપ ને અનુસરીને આપ કોલલેટર ડાઉનલોડ કરી શકો છો
ગુજરાત શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અભ્યાસક્રમ । SEB PSE SSE Exam Syllabus
· પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (SYLLABUS) : ધોરણ 1 થી 5 સુધીનો રહેશે .
· માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (SYLLABUS): ધોરણ6 થી 8 સુધીનો રહેશે .
· પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા: 2024 બંને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ભાષા રહેશે
પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પ્રશ્નપત્રનું માળખું (ઢાંચો ) :
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
ભાષા અને સામાન્યજ્ઞાન | 100 | 100 | ૧૮૦ મિનિટ |
ગણિત અને વિજ્ઞાન | 100 | 100 |
PSE પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ pdf | PSE call letter Download 2024 pdf
ઉમેદવારે પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
· વિદ્યાર્થીએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
· સૌપ્રથમ https://sebexam.org/પર જવું
ત્યારબાદ Print Hall Ticket પર ક્લિક કરો
પ્રાયમરી અથવા સેકેન્ડરી પરીક્ષામાંથી જે લાગુ પડતુ હોય તે સિલેક્ટ કરો
· PSE પરીક્ષા ની હોલ ટિકિટ મેળવવા માટે તમારો Confirmation number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો Confirmation number અને આધાર ડાયસ નંબર Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો.
HIGH LIGHT POINT OF GUJARAT PSE CALL LETTER DOWNLOAD 2024 PDF | NMMS HALL TICKET 2024
આર્ટિકલનું નામ | PSEપરિક્ષા કોલ લેટર ડાઉનલોડ |
PSE પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | |
PSE પરીક્ષા ની તારીખઃ | 07 માર્ચ 2024 |
officially website | https://sebexam.org/ |
વધુ માહિતિ માટે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે |
આ પણ વાંચો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
0 Comments