ans.orpgujarat | આદીજાતિ વિભાગ ની આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2023-24 | ધોરણ ૯ માં પ્રવેશ માટેની પરિક્ષાનું રિઝલ્ટ જાહેર

ans.orpgujarat | આદીજાતિ વિભાગ ની આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2023-24 | ધોરણ ૯ માં પ્રવેશ માટેની પરિક્ષાનું રિઝલ્ટ જાહેર

   આદિજાતિ વિભાગ દ્વારા  આદર્શ નિવાસી શાળામાં  પ્રવેશ 2024-25 | ધોરણ ૯ થી ૧૨ માં પ્રવેશ પરીક્ષાનું પરીણામ જાહેર 

adarsh nivasi shala pravesh
adarsh nivasi shala pravesh

Short Briefing આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2024-25  આદર્શ નિવાસી સ્કુલમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા  । પ્રવેશ મેળવવાની પ્રક્રિયા।  એડમિશનની પ્રક્રિયા  હોસ્ટેલની સુવિધા સાથે । ans.orpgujarat । adarsh nivasi school admission |  online aplication  | Adarsh Nivasi school Gujarat List  adarsh nivasi shala list । પ્રવેશ માટે કોલ લેટર ડાઉનલોડ કરો । adarsh nivasi shala ma pravesh mate call letter download  karo 


આદર્શ નિવાસી શાળા શુ છે ?

ગુજરાત સરકાર દ્વારા જરુરિયાતમંદ વિધાર્થીઓ ને સારુ શિક્ષણ સાથે હોસ્ટેલ ની સુવિધા વિના મુલ્યે મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાંંઆવે છે. ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિભાગ, નિયામક શ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતિ જાતિ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓ નુ સંચાલન કરવામાં આવે છે. નિયામકશ્રી વિકસતિ જાતિ કલ્યાણ અને અનુસુચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની હોય છે અને ત્યાર બાદ આવેલ અરજીના પ્રોવિઝનલ મેરિટના આધારે પ્રવેશ મળતો હોય છે
આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં ધોરણ ૯માંં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિક્ષા લેવાયેલ હતી અને તેના આધારે બનેલ પ્રોવિઝનલ મેરિટ અનુસાર પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવે છે
.
આમ આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ પરિક્ષાના આધારે પ્રવેશ મળે છે જ્યારે અન્ય વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં મળેલ અરજીના આધારે અગાઉના વર્ષમાં મેળવેલ ગુણના આધારે બનેલ મેરિટ ના આધારે પ્રવેશ મળે છે

આદિ જાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓનું રિઝલ્ટ જાહેર વર્ષ- 2024-25

ગુજરાત સરકાર દ્વારા  ના આદિજાતિ વિભાગ દ્વારા અનુસુચિત જનજાતિના (ST)  તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હતુથી ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) ચાલે છે. જેમાં વિધાર્થીઓને વિના મૂલ્યે રહેવાજમવાગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં  ધોરણ ૯ ના પ્રવેશ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી પ્રવેશ માટે પરિક્ષા લેવાઇ હતી જેનુ  પ્રોવિઝનલ પરિણામ જાહેર થઇ ગયુ છે  સદર પરિણામને જોવા માટે અને પ્રવેશ માટેની અન્ય બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું.

 આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ કેવી રીતે મળતો હોય છે ?

દર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ:

આવનારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આદર્શ નિવાસી સ્કુલમાં ધોરણ ૯ ,૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવાની થતી હોય છે. અને મળેલ અરજી બાદ લેવાયેલ પરિક્ષાના આધારે  બનેલા પ્રોવિઝનલ   મેરીટ ના આધારે  ધોરણ ૯,  પ્રવેશ આપવામાં આવતો હોય છે , આ માટે વધુ માહિતિ માટે જે તે  આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે.

નિવાસી શાળામાં પ્રવેશ માટે પાત્રતાનું ધોરણ :
  •  ૮ , પાસ અરજદાર દ્વારા  ભરાયેલ ફોર્મ ના  અને લેવાયેલ પરિક્ષાના પ્રોવિઝનલ મેરિટના આધારે આ સ્કુલોમાં એડમિશન આપવામાં આવતું હોય છે.

    આદર્શ નિવાસી શળામાં પ્રવેશ માટે જાતિવાર જગ્યાઓનું પ્રમાણ

અનુસૂચિત જન જાતિ માટે   માટે ૬૦%, આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૫%અનુસૂચિત જાતિ માટે ૧૦ %, અને . સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ  માન્ય સંખ્યાના ૧૫% પ્રવેશ  અનામત હોય છે 

ફોર્મ ભરવા માટે જરૂરી  ડોક્યુમેન્ટ

  • જાતિ નો દાખલો
  • આવક નો દાખલો
  • શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક ની નકલ
  • છેલ્લા વર્ષ નું ગુણપત્રક (માર્કશીટ )
  • પાસપોર્ટ સાઈઝ  નો ફોટો 

આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ ૨૦૨૩-૨૪ Highlight Point

યોજનાનું નામ

આદિજાતિ સંચાલિત આદર્શ નિવાસી શાળા પ્રવેશ

યોજનાનો હેતુ

ધોરણ ૯ ,  આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ

લાભાર્થી

ધોરણ ૮ અભ્યાસ  પુર્ણ કરેલ વિધાર્થીઓ/વિધાર્થિનિઓ

official website 

http://ans.orpgujarat.com/

આદર્શ નિવાસી શાળા પ્રવેશ નુ  પરિણામ જોવા માટે 

અહિં ક્લિક કરો

આદર્શ નિવાસી શાળાપ્રવેશ માટેનું  જાહેરનામુ જોવા માટે 

અહી ક્લિક કરો 

આવી જ વધુ માહિતિ માટે અમારી સાથે વ્હોટસેપ થી જોડાવા માટે

અહી ક્લિક કરો        





                                                                                                                                           

આદર્શ નિવાસી શાળાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 

અહી ક્લિક કરો 


પ્રવેશ માટેની પ્રક્રિયા 

  • પ્રવેશ માટે મળેલ અરજીઓ બાદ લેવાયેલ પરિક્ષા  મુજબ ગુણના આધારે બનેલ મેરીટ પ્રમાણે  પ્રવેશ આપવામાં આવતો હોય છે .
  • પરિણામની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈનથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે માટે વિદ્યાર્થીએ નિયમિત http://ans.orpgujarat.com/ વેબસાઈટ જોવાની રહેશે . .
  • ઓનલાઈન પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ બાદ  મેરીટ યાદીમાં સમાવેશ થયેલ  વિદ્યાર્થીઓએ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની હોય છે.
  •  જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.


    FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.   આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ કેવી રીતે મળે છે ?

a . આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે ત્યાર બાદ લેવાયેલ પરિક્ષા માં મેળવેલ ગુણ ના  ના આધારે પ્રોવિઝનલ  મેરીટ યાદી બહાર પડતી હોય છેે અનેે આ યાદીના આધારે સ્કુલની ક્ષમતા પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હોય છે.

2. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી શું લાભ મળે છે ?

a. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવાથી ધોરણ ૯ થી ૧૨ સુધી વિનામુલ્યે ગુણવતા વાળુ શિક્ષણ મળે છે .તેમજ આ સ્કુલમાં ગુણવતા વાળુ ભોજન તેમજ ગણવેશ સાથે હોસ્ટેલ સુવિધા મળે છે.

3.  આદર્શ નિવાસી શાળામાં કઇ કઇ કેટેગરીના વિધાર્થીઓને પ્રવેશ મળી શકે છે ?

a. આદર્શ નિવાસી શાળામાં કેટેગરીના ધોરણ પ્રમાણે અનુસુચિત જાતિ,અનુસુચિત જન જાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને સંખ્યાના ધોરણે  પ્રવેશ મળે છે.

 પણ જુઓ ધોરણ 10 અને 12 પછી કયા કયા કોર્ષ માં એડમિશન મેળવી શકાય 

  મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો   તેમજ  વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Post a Comment

0 Comments

Close Menu