મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 પરિણામ જાહેર । પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024 પરિણામ જાહેર । પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

 (seb exam ) મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરિણામ જાહેર  । મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપનું પરિણામ જાણો  એક જ ક્લિકમાં

Gyan Sadhana Scholarship Exam result 2024 ?

Gyan Sadhana Scholarship Yojana 2024 : ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જરુરિયાત મંદ વિધાર્થીઓને શિક્ષણમાં મદદ મળી રહે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તે જ રીતે હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓ . ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અંતર્ગત રાજ્ય કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા (CET) નું આયોજન થયેલ હતુ આ કોમન પ્રવેશ પરીક્ષા માટે રાજ્યભરમાંથી વિધાર્થીઓમાં ખુબજ ઉત્સાહ જોવા મળેલ હતો. આ કોમન એન્ટ્રેસ પરિક્ષાનું પરિણામ આજે તા.૧૮-૦૫-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો આ પરિણામ કેવી રીતે જોવુ તેની સંપુર્ણ માહિતિ મેળવીશું.

 સાધના સ્કોલરશીપ પરીક્ષા પરિણામ   જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા book pdf  |જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રિઝલ્ટ 2024|  જ્ઞાન સાધના પરીક્ષા પેપર pdf | Gyan Sadhana Scholarship result | gyan sadhana scholarship exam  result pdf download | Gyan Sadhana Scholarship result download | gyan sadhana scholarship syllabus in gujarati | gyan sadhana login । SEB Exam 

 જ્ઞાન શક્તિ પ્રવેશ પરિક્ષાના  હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ

રિણામ અંગેની જાહેરાત જોવા માટે

અહિં ક્લિક કરો


પરિણામ જોવા માટે



અહિં ક્લિક કરો

 અમારી સાથે વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે   

 અહીં ક્લિક કરો 


પ્રવેશ પરિક્ષા નું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો

વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

  • સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.
  • "print Result" પર Click કરવું.
  • મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024
  • તમારું પરિણામ મેળવવા માટે તમારો Seat number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો

મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજના 2024 

       ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ  ભરેલ હતા  Gyan Sadhana Scholarship Yojana ના લાભાર્થી વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવે છે. જેની પરિક્ષા તારીખ 30/03/2024 ના રોજ લેવામાં આવી હતી તેનુ પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવેલ છે.   જે વિધાર્થી મિત્રો આ પરિક્ષા પાસ કરીને મેરીટમાં આવશે તેમને આ શિષ્યવૃતિનો લાભ મળશે.  


આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

 

Post a Comment

0 Comments

Close Menu