સમરસ હોસ્ટેલ એડમિશન 2024 | સમરસ છાત્રાલય પ્રવેશ 2024 | સ્નાતક અને ઉચ્ચ અભ્યાસ કરનાર વિધાર્થીઓ માટે વિના મુલ્યે રહેવાની સુવિધા

સમરસ હોસ્ટેલ એડમિશન 2024 | સમરસ છાત્રાલય પ્રવેશ 2024 | સ્નાતક અને ઉચ્ચ અભ્યાસ કરનાર વિધાર્થીઓ માટે વિના મુલ્યે રહેવાની સુવિધા

સમરસ હોસ્ટેલ એડમિશન 2024 | સમરસ છાત્રાલય પ્રવેશ ૨૦૨4 | ઓનલાઇન અરજી કરવા માટેની તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો 

સમરસ હોસ્ટેલ એડમિશન 2024

SAMARAS HOSTEL ADMISSION 2024 

હાલના મોંઘવારીના સમયમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિધાર્થીઓ માટે શહેરમાં રહેવુ મુશ્કેલ હોય છે. આ મુશ્કેલીને નિવારવા માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારા સરકારી હોસ્ટેલ સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. જેનેસમરસ હોસ્ટેલના નામે ઓળખવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં SC/ST/OBC અને EBC ના વિદ્યાર્થી અને વિધાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. સ્નાતક. અનુસ્નાતક અને નક્કી થયેલા અભ્યાસક્રમ માટે રહેવા-જમવા સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ સમરસ હોસ્ટેલ ની વેબસાઇટ તેમજ ગ્રામ પંચાયતમાંથી પણ ભરી શકાશે. આ આર્ટિકલમાં એડમિશન અંગેની સંપુર્ણ માહિતિ નીચે આપેલ છે. 

  short berfing: વિના મુલ્યે રહેવા જમવાની સગવડ । સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓને પ્રવેશ મળશે | Samaras Chhatralay Detail In Gujarati | samras hostel 2024 | samras gujarat gov in | samras hostel admission 2024-25

હાઇલાઇટ પોઇન્ટ સમરસ હોસ્ટેલ પ્રવેશ 2024

આર્ટિકલ નો મુદ્દો

સમરસ હોસ્ટેલ એડમિશન 2024

સમરસ હોસ્ટેલ ની ઓફિશિયલી વેબ સાઇટ પર જવા માટે

samras.gujarat.gov.in

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની અરજી કરવા માટે

Apply Here

સમરસ હોસ્ટેલ પ્રવેશ ની અરજી કરવામાં મદદ માટે

Click Here

સમરસ હોસ્ટેલ ના સંપર્ક ની વિગતો જોવા માટે

Click Here

હોસ્ટેલ માં પ્રવેશ માટે અરજી કરવાની તારીખ

તા.27/05/2024 થી

તા.10/07/2024

અમારી સાથે વ્હોટસેપમાં જોડાવા માટે

અહિં ક્લિક કરો

હોસ્ટેલમાં પ્રવેશ માટેની જાહેરાત જોવા માટે

  અહીં ક્લિક કરો 

 

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ  

● પાસપોર્ટ સાઈઝનો ફોટો

● 
છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ

● L.C 
ની નકલ

● 
અરજદારની જાતિના દાખલાની નકલ

● 
આવકનો દાખલો જેમાં વિધાર્થીઓ માટે ૬ લાખ આવકની મર્યાદા છે જ્યારે વિધાર્થીનીઓ માટે કોઇ આવક મર્યાદા નથી

● 
આધાર કાર્ડની નકલ

● 
જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર

● 
જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર

● 
જો વિદ્યાર્થી વિધવા માતાનું સંતાન હોય તો તેના આધાર

● 
એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ

● 
ચારિત્ર સર્ટિફિકેટ

● 
મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર


Samras Hostel માં પ્રવેશના નિયમો નીચે મુજબ છે.

  • સમરસ હોસ્ટેલમાં એડમિશન માટેની લાયકાત અને નિયમો નક્કી થયેલા છે. નીચે મુજબના નિયમોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. 
  •   સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
  • સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએપણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે કે પ્રોવિઝનલ મેરીટ યાદીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરીશકશે નહી.
  • ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી માં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.
  • ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ છાત્ર ની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાંતથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા વિધાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર વિધાર્થી જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો સમરસ હોસ્ટેલ ની વેબસાઈટ મુકેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિધાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ દ્વારા ડિજિટલ ગુજરાત મારફતે પ્રવેશ માટે અથવા તો સમરસ હોસ્ટેલ ની વેબસાઇટની ઓનલાઈન અરજી કરી શકશે.
  • અરજી કર્યા બાદ તેમાં ભુલ જણાય તો તે અરજી ઓનલાઇન રદ કરીને નવી અરજી કરી શકાશે.

નોંધ:આ તમામ બાબતે ઓફિશિયલિ વેબસાઇટમાં આપેલ સુચના અનુસાર પ્રોસેસ કરવા વિનંતી છે 

How To Online Apply Samras Hostel Admission 2024

ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરવાનુ હોય છે

  • સૌ પ્રથમ https://samras.gujarat.gov.in ની સરકારી વેબસાઈટ ખૂલશે.
  •  વેબસાઈટમાં https://samras.gujarat.gov.in/Admission/પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવું એડિમશન મેળવવા માંગતા હોય અને વેબસાઈટ પર રજીસ્ટેશન ન કરેલું હોય તો samaras hostel registration for student પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો Enter Email Id, Enter Password, Enter Captcha Code નાખીને રજીસ્ટ્રેશન કરી શકે છે.
  •  
  • વિદ્યાર્થીઓએ New Registration કરવા માટે માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ Scan કરીને તૈયાર રાખીને “I Agree Rule & Regulation” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે Personal Detail પર ભરવાની રહેશે. જેમ કે નામસરનામુજેન્‍ડરજ્ઞાતિ વગેરે
  • ત્યારબાદ Education Detail માં વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક લાયકાતની સાચી વિગતો ભરવાની રહેશે.
  • હવે Other Detail ભરવાની રહેશે.
  • ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન Document Upload કરવાના રહેશે.
  • છેલ્લે વિદ્યાર્થીઓએ Declaration આપીને  ફોર્મ સબમિટ કરવાનુ હોય છે 

સમરસ હોસ્ટેલના સરનામા નીચે મુજબ છે 

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા રાજ્યમાં 11 જિલ્લાઓના શહેરોમાં Samaras Hostel ચાલુ કરવામાં આવેલ છેજેમાં કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ રહેવા અને જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છેસમરસ છાત્રાલયોના નામ અને સરનામા નીચે મુજબ આપેલા છેજેની માહિતી નીચે મુજબ છે

 

ક્રમ

હોસ્ટેલનું નામ

સરનામું

1

Samras Hostel Ahmedabad (Boys)

ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્‍ડ સામેઅમદાવાદ 

2

Samras Hostel Ahmedabad (Girls)

ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્‍ડ સામેઅમદાવાદ 

3

Samras Hostel Anand  (Boys)

સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસઆણંદ

4

Samras Hostel,Anand (Girls)

સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસઆણંદ

5

Samras Hostel Bhavnagar (Boys)

મહારાજા કૃષ્ણકુમારસિંહજીભાવનગર યુનિવર્સિટી કેમ્પસભાવનગર

6

Samras Hostel Bhavnagar (Girls)

મહારાજા કૃષ્ણકુમારસિંહજીભાવનગર યુનિવર્સિટી કેમ્પસભાવનગર

7

Samras Hostel Jamnagar (Boys)

મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાંમુરલીધર હોટલની સામેજામનગર

8

Samras Hostel Jamnagar (Girls)

મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાંમુરલીધર હોટલની સામેજામનગર

9

Samras Hostel Kutch (Boys)

કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડભૂજ(કચ્છ)

10

Samras Hostel Kutch (Girls)

કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડભૂજ(કચ્છ)

11

Samras hostel gandhinagar ((Boys)

 

Samaras Hostel Address

11

Samras Hostel Patan (Boys)

ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે,  શિહોરી હાઈવેપાટણ

12

Samras Hostel Patan (Girls)

ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે,  શિહોરી હાઈવેપાટણ

13

Samras Hostel Rajkot (Boys)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડરાજકોટ

14

Samras Hostel Rajkot (Boys)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડરાજકોટ

15

Samras Hostel Sabarkantha (Boys)

સરકારી આયુર્વેદિક દવાખાનાની સામેપાણપુર પાટીયા,હિંમતનગર(S.K)

16

Samras Hostel Sabarkantha (Girls)

સરકારી આયુર્વેદિક દવાખાનાની સામેપાણપુર પાટીયા,હિંમતનગર(S.K)

17

Samras Hostel Surat  (Boys)

Gujarat Samras Chhatralay Society Surat Boys Hostel

18

Samras Hostel Surat  (Girls)

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ,સુરત

19

Samras Hostel Vadodara  (Boys)

સમરસ કુમાર છાત્રાલયસમા રોડવડોદરા

20

Samras Hostel Vadodara (Girls)

સમરસ કન્યા છાત્રાલય એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ વડોદરા

 

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી તા 20/6/2024  સુધી કરી શકાશે.

FAQ

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે કોઈ ફી ભરવાની હોય છે?

 સમરસ છાત્રાલયમાં  પ્રવેશ માટે કોઇ ફી ભરવાની હોતી નથી ત્યાં રહેતા વિધાર્થીઓને વિના મુલ્યે  રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે.

 કેટલી વાર્ષિક આવક મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે?

 વિદ્યાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ નક્કી થયેલી છેજ્યારે વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.

 કેટલી ઉંમર પછી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળતો નથી?

 સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી મોટી વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

મિત્રો આશા રાખુ છુ કે  આપને આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રને શેર કરવા વિનંતી . અમારી વેબસાઇટની  મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર વેબસાઇટ બાબતે  આપના કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો ધન્યવાદ ! 

samras hostel admission 2024
samras hostel admission 2024 

આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        
 

Post a Comment

0 Comments

Close Menu