ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી : ધોરણ 10 પાસ માટે કોર્ટમાં
નોકરી કરવાની સુવર્ણ તક, સારો પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
Gujarat
High Court Recruitment 2024 , ગુજરાત
હાઈકોર્ટ ભરતી : ધોરણ 12
ઉમેદવારો માટે
ગુજરાતની વિવિધ કોર્ટોમાં નોકરી માટેની જાહેરાત આવી ગઇ છે. ગુજરાત હાઈકોર્ટે વિવિધ કોર્ટો માટે અલગ
અલગ પોસ્ટની ભરતી બહાર પાડી છે. જેની આપણે સંપુર્ણ માહિતિ મેળવીશું.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2024 |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2024
ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ભરતી 2024 હાઇલાઇટ પોઇન્ટ
સંસ્થા |
ગુજરાત
હાઈકોર્ટ |
પોસ્ટનું નામ |
|
નોકરીનું સ્થળ |
ગુજરાત
હાઇકોર્ટ |
અરજી કરવાની
છેલ્લી તારીખ |
૧૫/૦૬/૨૦૨૪ |
ઓફિશિયલી
વેબસાઇટ |
|
જાહેરાત જોવા
માટે |
|
કુલ જગ્યા |
208 |
ઓનલાઇન અરજી
કરવાની લિંક |
|
અમારી સાથે
વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે |
|
ગુજરાત હાઈકોર્ટ કોર્ટ એટેન્ડેન્ટ ની લાયકાત
·
સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10
ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
ગુજરાત હાઈકોર્ટ એટેન્ડેન્ટની જગ્યા માટે વયમર્યાદા
ઉમેદવારની
ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારખીના રોજ 18 વર્ષથી
ઓછી ન હોવી જોઈએ અને 35
વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અન્ય
કેટેગેરીના ઉમેદવારોને જોગવાઈઓ નીતિઓ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ એટેન્ડેન્ટની ભરતી માટે અરજી ફી
·
સામાન્ય ઉમેદવારોએ ફી તરીકે 1000 રૂપિયા ઉપરાંત બેંક ચાર્જીસ
·
અનામત વર્ગના ઉમેદવારોએ ફી તરીકે 500 રૂપિયા
ઉપરાંત બેંક ચાર્જીસ
ગુજરાત હાઈકોર્ટ એટેન્ડેન્ટની ભરતી માટે કેવી રીતે અરજી કરવી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા
નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ અરજી કરવા માટે આપેલા સ્ટેપ અનુસરવા
·
HC-Ojas પોર્ટલ પર આપેલ લિંકમાં APPLY NOW પર ક્લિક કરી, ઓનલાઈન
ફોર્મ ભરવું
·
ફોર્મ ભરતા પહેલા જાહેરાતનો ઝીણવટપૂર્વક અભ્યાસ
કરવો
·
ઓલાઈન અરજી કરતા પહેલા આ પોર્ટ પર ઉમેદવારે
ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું. ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવા માટે પોતાની પ્રાથમિક
માહિતી, કાર્યરત મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવાના
રહેશે. મોબાઈલ નંબર -ઈમેલ એડ્રેસને ઓ.ટી.પી. મારફતે ચકાસણી કરવામાં આવશે.
·
સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારના ઈમેલ
ઉપર એક રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર મોકલવામાં આવશે.
·
રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારે ઈમેલમાં મેળવેલ
રજીસ્ટ્રેશન-એપ્લિકેશન નંબર તથા રજીસ્ટ્રેશન વખતે બનાવેલ પાસવર્ડની મદદથી પોર્ટલ
પર લોગીન કરવાનું રહેશે.
·
ઉમેદવારે કરેલા ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ
માન્ય ગણાશે કે જ્યારે ઉમેદવારે જરૂરી ફી સફળતા પૂર્વ ભરી હશે.(વધુ માહિતી માટે hc-ojas પોર્ટલ પર હાઉ ટુ એપ્લાય પર ક્લીક કરવું)
·
દર્શાવવામાં આવેલી રીત પ્રમાણે ઉમેદવારોએ અરજી
કરવાની રહેશે. અન્ય માધ્યમથી કરેલી કોઈપણ અરજી તથા અધૂરી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં
આવશે નહીં.
·
ઉમેદવારોએ કોપણ સંજોગોમાં એકથી વધારે ઓનલાઈન અરજી
કરવી નહીં
ગુજરાત હાઇકોર્ટ પટાવાળાની ભરતી: સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખુ :
ક્રમાંક |
પરિક્ષાની
વિગત |
ગુણભાર |
પરિક્ષાનો
સમયગાળો |
ક |
હેતુલક્ષી
પ્રકારની લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ |
૧૦૦ ગુણ |
૯૦ મિનિટ |
ગુજરાત હાઇકોર્ટ
પટાવાળાની ભરતી હેતુલક્ષી પ્રકારની લેખિત પરિક્ષા અભ્યાસક્રમ
ક્રમ |
વિષય |
૧ |
ગુજરાતી ભાષા |
૨ |
સામાન્ય જ્ઞાન |
૩ |
ગણિત |
૪ |
રમતગમત |
૫ |
રોજબરોજની ઘટનાઓ |
ગુજરાત હાઈકોર્ટ એટેન્ડેન્ટ ભરતીની જાહેરાત નું નોટિફિકેશન
ગુજરાત
હાઈકોર્ટ એટેન્ડેન્ટની ભરતી ખાલી જગ્યાઓ, પોસ્ટ, નોકરીનું
સ્થળ, ભરતી પ્રક્રિયા, અરજી
પ્રક્રિયા, અરજી ફી, લાયકાત
સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન અંત સુધી
વાંચવું.
Gujarat-high-court-Recruitment-2024 Download
મિત્રો આશા રાખુ છુ કે આપને આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રને શેર કરવા વિનંતી . અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર વેબસાઇટ બાબતે આપના કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો ધન્યવાદ !
0 Comments