CET CHOICE FILLING । CET-2024-25 ।કોમન એન્ટ્રેન્સ પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ માટે શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ

CET CHOICE FILLING । CET-2024-25 ।કોમન એન્ટ્રેન્સ પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ માટે શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ

  (seb exam ) કોમન એન્ટ્રસ ટેસ્ટ માં પાસ થયેલ વિધાર્થીઓ માટે શાળા પસંદગીની પ્રક્રિયા ચાલુ  । શાળા પસંદગીની તમામ વિગતો માટે અહી ક્લિક કરો 


જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજનાનો હેતુ શું છે ?

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્સ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલરેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, સામાજિક ભાગીદારીથી ચાલુ કરવામાં આવનાર છે. આ શાળાઓ તથા મોડેલ શાળાઓમાં ધો. 6માં પ્રવેશ મેળવવા માટે  કોમન પ્રવેશ પરીક્ષા (CET) નું આયોજન થયેલ હતુ  અને તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ મેરીટ જાહેર થયેલ હતુ અને ત્યારબાદ મેરીટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓનું  http://gssyguj.in/ પર રજીસ્ટ્રેશન થયેલ હતુ. હવે મેરીટમાં સમાવેશ થયા બાદ વિધાર્થીઓનું સ્કુલ પસંદગીની પ્રક્રિયા શરૂ થયેલ છે તો આ cet choice filling અંગેની  માહિતિ મેળવીશું.

મુખ્ય મંત્રી જ્ઞાન શક્તિ સ્કોલરશિપ  યોજના 2024 માં કોને લાભ મળી શકે ?

પ્રવેશ માટેની યોગ્યતા:

  • સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ધોરણ થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પુરો કરનાર વિધાર્થીઓ નીચેની તમામ શાળાઓમાં ધોરણ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
  • સ્વનિર્ભર ખાનગી શાળાઓના ધોરણ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ ધોરણના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.
  • રક્ષાશક્તિ સ્કુલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.


CET Choice Filling  શાળા પસંદગીની પ્રક્રિયા 

જે વિધાર્થી મિત્રોનું પ્રોવિઝનલ મેરીટ યાદીમાં નામ આવેલ છે અને રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમણે હવે યોજના  અને શાળા પસંદગીની પ્રક્રિયા કરવાની થાય છે. જેમાં એપ્લિકેશનની મદદથી લોગીન કરી UID નંબર નાખી ને યોજના તથા યોજનાને લગતી શાળા પસંદગી કરી તેને અગ્રતાક્રમ મુજબ સેટ કરી સબમીટ કરવાની થશે 

અગત્યની લિંક 

GSSYGUJ હેલ્પલાઇન નંબર 

કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ  (CET-2024-25) યોજના અંતર્ગત choice filling સંદર્ભે કોઇ ટેકનીકલ સમસ્યા જણાય તો 07923973615 પર  ફોન કરીને માર્ગદશન મેળવી શકાશે 

Post a Comment

0 Comments

Close Menu