નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ-૫ પ્રેક્ટિસ પેપર | Navoday Exam Paper PDF | Practice Paper । Navodaya Old paper

નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ-૫ પ્રેક્ટિસ પેપર | Navoday Exam Paper PDF | Practice Paper । Navodaya Old paper

 જવાહર નવોદય વિદ્યાલય પ્રેક્ટિસ પેપર અને જુના પેપર ડાઉનલોડ કરો એક ક્લિક માં

ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિધાલયની શરૂઆત કરવામાં આવેલ છે આ વિધાલયમાં બાળકોને ધોરણ ૬ થી ૧૨ સુધી વિના મુલ્યે ઉચ્ચ ગુણવતાવાળુ શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે તેના માટે જવાહર નવોદય વિધાલય પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે આ પ્રવેશ પરીક્ષામાં જે રીતે પ્રશ્નપત્ર પુછાય છે એ જ મુજબનું પેપર અહીં પ્રેકટીસ માટે મુકવામાં આવ્યું છે. તેમજ અગાઉની પરિક્ષામાં લેવાયેલ પેપર પણ મુકવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થાય છે.
Navoday Exam Paper PDF

Navoday Exam Paper PDF

નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ- પ્રેક્ટિસ પેપર | Navoday Exam Paper PDF | Practice Paper

ધોરણ 5 માં નવોદય પ્રવેશ માટેની પરીક્ષાની પૂર્વતૈયારી માટે અગાઉની પરિક્ષામાં લેવાયેલ પરીક્ષાના પેપર અહીં મુકવામાં આવ્યા છે.જે આ પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે ઉપયોગી બનશે

Navodaya old paper download in Gujarati : નવોદય પેપર 

NAVODAYA FINAL PAPER 2013  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2014  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2015  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2016  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2017  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2018  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2019  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2020  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2021  ડાઉનલોડ

 NAVODAYA FINAL PAPER 2022  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2023  ડાઉનલોડ

NAVODAYA FINAL PAPER 2024  ડાઉનલોડ

 

ધોરણ 5 માં નવોદય પ્રવેશ માટેની પરીક્ષાની પૂર્વતૈયારી માટે પેપર અહીં મુકવામાં આવ્યા છે.જે પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે ઉપયોગી બનશે 

નવોદય પ્રેકટિસ પેપર pdf download 

આ પણ વાંચો: 

FAQ-જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6માં પ્રવેશ 2025-26

(1) જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માં કોણ પ્રવેશ મેળવી શકે છે ?

ans આ પરીક્ષા નાં પ્રક્રિયા માટે ધોરણ 6 માં સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એડમીશન મેળવી શકે છે.

(2) જવાહર નવોદય વિદ્યાલય મા અરજી કરવા માટે ની કેટલી ફી હોઈ છે ?

ans આ એડમિશન પ્રક્રિયા મા અરજી કરવા માટે કોઈ ફી ભરવાની હોતી નથી

(3) જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા મા કઈ શાળા નાં વિધાર્થીઓ અરજી કરી શકે છે?

ans  જવાહર નવોદય વિદ્યાલય મા સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
(4) જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ans  જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/09/2024 છે.

(5)જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા તારીખ કઈ છે ?
ans: જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા તારીખ 18-01-2025 છે 

મિત્રો આશા રાખુ છુ કે ઉપરની માહિતિ આપને ઉપયોગી નીવડી હશે જો ગમી હોય તો આ પોસ્ટને વધુને વધુ શેર કરવા વિનંતી https://www.bkgujarat.com/ વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 

                   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો         

Post a Comment

0 Comments

Close Menu