ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 પરિક્ષાકોલ લેટર જાહેર । કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 |
Gujarat High Court Recruitment Exam 2024 :
ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઇકોર્ટમાં તેમજ ગુજરાતની વિવિધ કોર્ટોમાં નોકરીની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી જે ભરતીની પરીક્ષાની તારીખો જાહેર થઇ ગયેલ છે . અને કોલલેટર ડાઉન લોડ થવાના શરૂ થઇ ચુક્યા છે જેની આપણે વિગતવાર સંપુર્ણ માહિતિ મેળવીશું
પરીક્ષા દરરોજ 3 શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાની યોજના પહેલાથી જ વેબસાઇટ https://exams.nta.ac.in/HCG/ પર શેર કરવામાં આવી છે. વધુ માહિતિ માટે કૃપા કરીને ગુજરાતની માનનીય હાઈકોર્ટ દ્વારા બહાર પાડવા માં આવેલ નોટિફિકેશનને ધ્યાને લેવા વિનંતી
જે અનુસાર સંદર્ભ.ક્રમ નંબર 01 થી 06 માં દર્શાવેલ જગ્યાઓ માટેની પરીક્ષા માત્ર અમદાવાદ શહેરમાં જ લેવામાં આવશે.
જો કે, ક્રમ નંબર 07 થી 09 પર દર્શાવેલ પોસ્ટ(પો) માટેની પરીક્ષા શહેરની વિગતો પરીક્ષાના 08 દિવસ પહેલા એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ દ્વારા જણાવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની વિગતો પરીક્ષાના 4/5 દિવસ પહેલા આપવામાં આવનાર એડમિટ કાર્ડ દ્વારા જણાવવામાં આવશે.
પોસ્ટ વાઇઝ પરીક્ષાનો કાર્યક્રમ
high court exam date 2024 gujarat |
Gujarat high court call letter download
હાઇકોર્ટ પરીક્ષાનો કોલલેટર ઓફિશિયલી વેબસાઇટ https://exams.nta.ac.in/HCG/ પરથી જ ડાઉનલોડ કરવાનું રહેશે. જેના સ્ટેપ નીચે પ્રમાણે છે
- સૌ પ્રથમ https://exams.nta.ac.in/HCG/ પર ક્લિક કરો
- ત્યારબાદ Click Here to Download Admit Card પર ક્લિક કરો
- એપ્લિકેશન નંબર નાખો
- જન્મ તારીખ નાખો
- જે પોસ્ટ માં પરીક્ષા આપવાની છે તે સિલેક્ટ કરો
- સિક્યુરીટી કેપ્ચા કોડ નાખો અને સબમિટ પર ક્લિક કરો
- જેથી કરીને કોલ લેટર ડાઉનલોડ થઇ જશે
હાઇકોર્ટ પરીક્ષા હેલ્પલાઇન
કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે, ઉમેદવારો NTA હેલ્પ ડેસ્કને 011 40759000/69227700 પર કૉલ કરી શકે છે અથવા NTA ને ghcre@nta.ac.in ઇમેલ કરી શકો છો.હાઇકોર્ટ પરીક્ષા 2024 અગત્યની લિંક
પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
ઓફિશિયલી વેબસાઇટ પર જવા માટે : અહીં ક્લિક કરો
0 Comments