શાળા પરિવહન યોજના: વિધાર્થીઓને સ્કુલમાં આવવા જવા માટે મફત વાહનની સુવિધા પુરી પાડતી યોજના : તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

શાળા પરિવહન યોજના: વિધાર્થીઓને સ્કુલમાં આવવા જવા માટે મફત વાહનની સુવિધા પુરી પાડતી યોજના : તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

 Free Transportation Services : અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે “શાળા પરિવહન સુવિધા” આપશે રાજ્ય સરકાર.

Free Transportation Services

 Free Transportation Services

શાળા પરિવહન યોજના

         ગુજરાત રાજ્યમાં શિક્ષણ માં વધારો થાય તેમજ વિધાર્થીઓ વધુને વધુ પ્રાથમિક સુવિધાઓ મેળવે તે હેતુથી સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકેલ છે. તે જ રીતે શિક્ષણ વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.         તે જ રીતે  રાજ્યના અંતરિયાળ જિલ્લાઓમાં  વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે એક વિશેષ યોજના ચાલુ કરેલ છે. જેનું નામ મફત પરિવહન સુવિધા છે. Free Transportation Services હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારના બાળકોને મફતમાં પરિવહન સુવિધા મળશે.જેમાં વિધાર્થીઓને સ્કુલમાં આવવા જવા માટે મફતમાં વાહનની સુવિધા મળશે.

         શિક્ષણ વિભાગ દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે.. તેવી રીતે  સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ધોરણ- થી ૮ની સરકારી પ્રાથમિક અને ધોરણ- થી ૧૨ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા નામની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

Important Point of transport scheme


મફત પરિવહન યોજનાનો હેતુ

         યોજના હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં જવા અને આવવા માટે મફત પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે.

મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતા

() ધોરણ- થી ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર - કી.મી. થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.

() ધોરણ- થી ૮ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર - કી.મી. થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર થશે.

() ધોરણ- થી ૧૨ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર -કી.મી. થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાભ મળશે


મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.1થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીદીઠ માસિક રૂ.600 પ્રમાણે વાર્ષિક 6 હજાર રૂપિયાની મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે. 

મફત પરિવહન સુવિધાનો લાભ લેવામાં મુશ્કેલીઓ માટે સંપર્ક નંબર

મફત પરિવહન સુવિધાની માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવો. ઉપરાંત પરિવહન સંબધિત મુશ્કેલી માટે transportspo@ssguj.in પર -મેઈલ અથવા મો-૭૫૭૪૮૦૦૭૪૦ નંબર પર સંપર્ક કરવો. તથા સરનામા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, સમગ્ર શિક્ષા સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે રૂબરૂ પણ તપાસ કરી શકો છો.

Post a Comment

0 Comments

Close Menu