ગુજરાત હાઇકોર્ટ પટાવાળા,બેલિફ, ડ્રાઇવર, જેવી પરીક્ષાની તારીખો જાહેર । તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા,બેલિફ, ડ્રાઇવર, જેવી પરીક્ષાની તારીખો જાહેર । તમામ માહિતિ માટે અહીં ક્લિક કરો

 

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 પરિક્ષાની તારીખ જાહેર । પરિક્ષા આપવા પાત્ર ઉમેદવારોની યાદી જાહેર |  તારીખ, અભ્યાસક્રમ વગેરે તમામ માહિતિ મેળવો એક જ જગ્યાએથી 

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024

Gujarat High Court Recruitment Exam 2024 :

ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઇકોર્ટમાં તેમજ  ગુજરાતની વિવિધ કોર્ટોમાં નોકરીની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી  જે ભરતીની પરીક્ષાની તારીખો જાહેર થઇ ગયેલ છે જેની આપણે વિગતવાર  સંપુર્ણ માહિતિ મેળવીશું.

પરીક્ષા દરરોજ 3 શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાની યોજના પહેલાથી વેબસાઇટ https://exams.nta.ac.in/HCG/ પર શેર કરવામાં આવી છે. વધુ માહિતિ માટે કૃપા કરીને ગુજરાતની માનનીય હાઈકોર્ટ દ્વારા બહાર પાડવા માં આવેલ નોટિફિકેશનને ધ્યાને લેવા વિનંતી

   જે અનુસાર સંદર્ભ.ક્રમ નંબર 01 થી 06 માં દર્શાવેલ જગ્યાઓ માટેની પરીક્ષા માત્ર અમદાવાદ શહેરમાં લેવામાં આવશે.

જો કે, ક્રમ નંબર 07 થી 09 પર દર્શાવેલ પોસ્ટ(પો) માટેની પરીક્ષા શહેરની વિગતો પરીક્ષાના 08 દિવસ પહેલા એડવાન્સ સિટી ઇન્ટિમેશન સ્લિપ દ્વારા જણાવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની વિગતો પરીક્ષાના 4/5 દિવસ પહેલા આપવામાં આવનાર એડમિટ કાર્ડ દ્વારા જણાવવામાં આવશે.

પોસ્ટ વાઇઝ પરીક્ષાનો કાર્યક્રમ

high court exam date 2024 gujarat
high court exam date 2024 gujarat

હાઇકોર્ટ પરીક્ષા કોલ લેટર

હાઇકોર્ટ પરીક્ષાનો કોલલેટર ઓફિશિયલી વેબસાઇટ https://exams.nta.ac.in/HCG/ પરથી જ ડાઉનલોડ કરવાનું રહેશે. જેના માટે ઉમેદવારોને નીચેની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેતા રહેવાની પણ સલાહ આપવામાં આવે છે: https://exams.nta.ac.in/HCG/ અને https://gujarathighcourt.nic.in/ અને https://hc-ojas.gujarat. gov.in ની મુલાકાત લેતા રહેવા વિનંતી છે.

 હાઇકોર્ટ પરીક્ષા હેલ્પલાઇન 

કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે, ઉમેદવારો NTA હેલ્પ ડેસ્કને 011 40759000/69227700 પર કૉલ કરી શકે છે અથવા NTA ને ghcre@nta.ac.in ઇમેલ કરી શકો છો.

  હાઇકોર્ટ પરીક્ષા 2024 અગત્યની લિંક 

પરીક્ષાનુ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

ઓફિશિયલી વેબસાઇટ પર જવા માટે : અહીં ક્લિક કરો

હાઇકોર્ટ પટાવાળાની પરીક્ષાની લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારોનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 








Post a Comment

0 Comments

Close Menu