Bagayati Yojana Gujarat 2024: બાગાયતી યોજના ગુજરાત ઓનલાઇન અરજી પ્રકિયા, સંપૂર્ણ માહિતી જુઓ
IKhedut Portal Gujarat Bagayati Yojana Gujarat 2024:
આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતી કરતા ખેડૂતો વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે .તો આપ પણ અરજી કરીને વિવિધ યોજનાઓનો સબસીડી સાથે લાભ મેળવી શકો છો
IKhedut Portal બાગાયતી યોજના 2024
ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધારવા વિવિધ ધટકો રાહતદરે મળી રહે માટે અનેક લાભદાયી યોજનાઓ રજૂ કરી છે. આ યોજનાઓનો લાભ ikhedut પોર્ટલ દ્વારા મેળવી શકાય છે અને જેમાં કૃષિ, પશુપાલન અને બાગાયત સહિતના અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. બગાયતી વિભાગે ખેડૂતોના કલ્યાણ અને વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ઓનલાઈન યોજનાઓ શરૂ કરી છે. જેનો લાikhedut પોર્ટલ પર વિવિધ કલ્યાણકારી યોજનાઓ ઉપલબ્ધ છે. જો આપ પણ વિવિધ બાગાયતી પાકોમાં સહાય મેળવવા ઇચ્છતા હો તો આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકો છો જેની છેલ્લી તારીખ 15-12-2024 છે.
IKhedut Portal Gujarat Bagayati Yojana Gujarat 2024
બગાયતી યોજના યાદી 2024 (Bagayati Yojana Gujarat 2024-25) |
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત |
અરજીનો પ્રકાર: ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાનો સમય ગાળો: 01/12/2024 થી થી 15/12/2024 |
બગાયતી યોજનાના લાભો મેળવવા માટે પાત્રતા માપદંડ:
કૃષિ સહાય યોજના ગુજરાત 2024 હેઠળની યોજનાઓના લાભો મેળવવા માટે નીચેની પાત્રતા હોવી જોઇએ
- અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થીઓમાં નાના, સીમાંત, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય અને અન્ય ખેડૂતોનો સમાવેશ થાય છે.
- લાભાર્થી પાસે ખેતીની જમીન હોવી આવશ્યક છે.
- યોજનાના લાભો માટેની અરજી I khedut પોર્ટલ દ્વારા કરવાની રહેશે.
IKhedut Portal Gujarat Bagayati Yojana
Gujarat 2024
આઈ ખેડૂત પોર્ટલ યોજના ના લાભ :
- ખેડૂતને કોઈ ઓફિસ કે કચેરીમાં રૂબરૂ જવું પડતું નથી .
- સરકારની કૃષિ વિષયક યોજનાઓની માહિતી I Kisan પોર્ટલ પર મળી રહે છે .
- સાધન સહાયનાં નાણાં સીધાં પોતાના ખાતામાં જમા થાય છે.
- હવામાન અને બજાર ભાવ ની માહીતી મળે છે .
- આધુનિક ખેતી વિષયક જાણકારી મળી રહે છે .
- ખેતીના ઓજારોના ડીલર્સ ની માહીતી મળે છે .
- પ્રાકૃતિક ખેતી અને આત્મા અંતર્ગત માર્ગદર્શન મળે છે.
બગાયતી યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો:
- 7-12 જમીનના રેકોર્ડની નકલ
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- આદિજાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- રેશન કાર્ડની નકલ
- લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડની નકલ
- વિકલાંગ અરજદારો માટે અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- સ્વ-નોંધણીની વિગતો (જો લાગુ હોય તો)
- ખેડૂતોની સહકારી મંડળીમાં સભ્યપદની વિગતો
- ડેરી સહકારી મંડળીમાં સભ્યપદની વિગતો
- મોબાઇલ નંબર
IKhedut Portal પર અરજી કરવાની રીત:
I khedut Aplication Status :
I-Khedut Portal Gujarat FAQS:
પ્રશ્ન :1 આઈ ખેડૂત પોર્ટલનો લાભ કોને મળે છે ?
જવાબ : આઈ કિસાન પોર્ટલ પર ગુજરાતના તમામ ખેડૂતો જેઓ ખેતી ,પશુપાલન ,મત્સ્ય પાલન અને બાગાયતી અને ખેતી સાથે જોડાયેલ લગભગ તમામ વ્યવસાયો ને આવરી લીધેલ છે .તે તમામ લાભો પૈકી પોતે જે વ્યવસાય કરતાં હોય તે માટે સહાય મળી શકે છે .
પ્રશ્ન : આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી કેટલી રકમની સહાય મળી શકે ?
જવાબ : દરેક વિભાગમાં જણાવેલ ઘટકો માં ઘાતક દીઠ સરકારશ્રીના નક્કી કરેલ ધોરણ મુજબ સહાય છે .
પ્રશ્ન : આઈ કિસાન પોર્ટલ પોર્ટલ પર બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે ?
જવાબ : આઈ ખેડૂત પોર્ટલ પર બજાર ભાવ ,હવામાન સમાચાર અને આધુનિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન મળે છે .
૭/૧૨ ના ઉતારા મેળવવા માટે અહીં ક્લિક કરો
0 Comments