ઘરે બેઠા ઓનલાઇન ડાઉનલોડ કરો ચૂંટણી કાર્ડ, Voter Card Download Online

ઘરે બેઠા ઓનલાઇન ડાઉનલોડ કરો ચૂંટણી કાર્ડ, Voter Card Download Online

Voter Card Download Online : ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માં | voter card download gujarat

ભારત સરકારના ડિઝિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા તેમજ ટેકનોલોજીના સમયમાં સરકાર દ્વારા પણ નાગરીકોને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે વિવિધ સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે. જેથી કરીને નાગરીકોને ઘરે બેઠા સેવાનો લાભ મળી શકે.

 ભારત ચુંટણી કમિશન દ્વારા ભારતના મતદાતાઓને ઓનલાઇન સેવાઓ સરળતાથી મળી રહે તે માટે અનેક સુવિધાઓ વિકસાવી છે જેમાં મતદાતા પોતાનું ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે  તો આર્ટિકલમાં Voter Card Download Online કરવા વિશે જણાવીશું.જેના દ્વારા આપણે ચુંટણી કાર્ડ ને ઓનલાઇન ડાઉનલોડ કરવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવીશું જેથી કરીને તમે તમારુ ચુંટણી કાર્ડ મોબાઇલ અથવા કોમ્પયુટર માં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. 

https://www.bkgujarat.com/2023/07/voter-card-download-online.html
voter card dowanload

Highligh Point Of  voter card download gujarat

આર્ટિકલનું નામ

Voter Card Download

આર્ટિકલનો હેતુ

ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરવુ

ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે શેની જરૂર પડશે

ચુંટણી કાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર (એપ્લિકેશન નંબર) 

પધ્ધતિ

ઓનલાઈન

જરૂરિયાત

Voter Id Card Details

ચૂંટણી કાર્ડ વેબસાઈટ

https://voters.eci.gov.in/

મોબાઇલ માં વોટર હેલ્પ લાઇન (Voter Helpline) એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે

અહીં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસેપના માધ્યમથી જોડાવા માટે અહીં ક્લિક કરો

 અહિં ક્લિક કરો 

વોટર હેલ્પલાઇન એપ્લિકેશનમાંથી મળતી સુવિધા 

  • મતદારયાદીમાં તમારું નામ તપાસી શકો છો  (#GoVerify your name)
  •  નવા મતદાર નોંધણી માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરવું, અલગ
  • મતદારક્ષેત્રમાં સ્થળાંતર કરવું, વિદેશી મતદારો માટે, મતદાર યાદીમાં નામ કમી અથવા ડિલીટ કરી શકાય છે તેમજ સુધારો કરી શકાય છે.
  •  ચૂંટણી સેવાઓને લગતી ફરિયાદો નોંંધાવી શકાય છે અને તે અરજીનું સ્ટેટસ તપાસી શકાય છે.  
  • મતદાર, ચૂંટણીઓ, EVM અને પરિણામો પરના FAQ
  • મતદારો અને ચૂંટણી અધિકારીઓ માટે સેવા અને સંસાધનો
  •  તમારા વિસ્તારમાં ચૂંટણીનું સમયપત્રક શોધો
  • તમામ શોધો ઉમેદવારો, તેમની પ્રોફાઇલ, આવકનું નિવેદન, સંપત્તિ, ફોજદારી કેસ જોઇ શકાએ છે 
  •  મતદાન અધિકારીઓ: BLO, ERO, DEO અને CEO નો સંપર્ક નંબર મેળવી શકો છો. 
  • મતદાન પછી સેલ્ફી પર ક્લિક કરો અને અધિકૃત મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન ગેલેરીમાં દર્શાવવાની તક મેળવો. .
  • પીડીએફ ફોર્મેટમાં ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો

આ પણ વાંચો : 


·           આયુષમાન કાર્ડ pdf  ડાઉનલોડ કરો એક ક્લિક્માં 

Voter Card Download  Pdf  

ચુંટણી કાર્ડ બે રીતે ડાઉનલોડ કરી શકાય છે (૧) વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને (૨) ચુંટણી પંચની વેબસાઇટ દ્વારા આપણે બન્ને પધ્ધતિથી ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરવાનુ જાણીશું. 

                            (૧) વેબસાઇટ દ્વારા ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરવુ 


  • Voter Card Download કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલી વેબસાઇટ https://voters.eci.gov.in/login પર ક્લિક કરો 
  • voter card Download 2023
    voter card Download  


  •  અહી તમનેSign-Up  નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ ખુલેલા ફોર્મમાં મોબાઇલ નંબર અથવા ઇમેલ આઇડી નાખીને કન્ટિન્યુ કરવુ. 
  • ત્યારબાદ મળેલા OTP થી ખરાઇ કરો અને સબમિટ પર ક્લિક કરો 
  •  હરબાદ ક્રિએટ પાસવડ નો વિકલ્પ ખુલશે જેમાં password નાખો અને તેની નીચે એ જ પાસવર્ડ બીજી વાર નાખીને submit પર ક્લિક કરો (નોંધ પાસવર્ડ ઓછામાં ઓછા ૬ આંક નો હોવો જોઇએ અને એક સ્પેશ્યલ અક્ષર અને એક શબ્દ પહેલી(‘A’-‘Z’) એબીસીડીનો હોવો જોઇએ.
  •  તે પછી તમે હોમપેજ પર આવીને પોર્ટલ માં લોગીન કરવું પડશે.
  • જેમાં ખુલેલા બોક્ષ માં મોબાઇલ નંબર નાખો અને sent otp પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા બોક્ષમાં તમારા મોબાઇલ પર આવેલો ઓટીપી અને પાસવર્ડ નાખીને Login Now  પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખુલેલા પેજ માં e-Epic Download પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખુલેલા Box માં Do you Have voter Id Reference number ?
  • જેમાં તમારા જોડે ચુંટણી કાર્ડ નંબર હોય તો Yes I Have EPIC No.
  • અને જો તમારી જોડે રેફરન્સ નંબર હોય તો Yes I Have  Form Reference Number પર ક્લિક કરો અને નીચે Next પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા પેજ પર તમારો ચુંટણી કાર્ડ નંબર નાખીને નીચે તમારુ રાજ્ય સીલેક્ટ કરો અને Fetch details પર ક્લિક કરો
  • જેથી તમારા ચુંટણી કાર્ડ ને લગતી વિગતો ખુલશે જેમાં Proceed પર ક્લિક કરો
  • જેથી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ otp ને સબમિટ કરીને Verify & Download  e-EPIC પર ક્લિક કરો
  • જેથી કરીને તમારા મોબાઇલમાં ચુંટણી કાર્ડ ડાઉનલોડ થઇ જશે જેને તમે share કરી શકો છો અથવા ડાઉનલોડ કરીને રાખી શકો છો કે પ્રિન્ટ પણ કરી શકો છો

એપ્લિકેશન ના માધ્યમથી મોબાઇલમાં  ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો

  •  એપ્લિકેશનના માધ્યમથી ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ
  • ગુગલ પ્લે સ્ટોર પર પરથી  વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ  I Agree પર ક્લિક કરો અને Next પર ક્લિક કરો
  • ભાષા સીલેક્ટ કરો
  • Personal vault પર ક્લિક કરો
  • જેના પર ક્લિક કરવાથી login નો વિકલ્પ ખુલશે જેમાં લોગિન પર ક્લિક કરો
  • જેમાં જો પ્રથમવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો new user પર ક્લિક કરો
  • જેમાં ખુલેલા બોક્ષ માં મોબાઇલ નંબર નાખો અને sent otp પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા બોક્ષમાં આવેલો ઓટીપી નાખો અને તેની નીચે email id નાખો અને password નાખો અને તેની નીચે એ જ પાસવર્ડ બીજી વાર નાખીને submit પર ક્લિક કરો (નોંધ પાસવર્ડ ઓછામાં ઓછા ૬ આંક નો હોવો જોઇએ અને એક સ્પેશ્યલ અક્ષર અને એક શબ્દ પહેલી(‘A’-‘Z’) એબીસીડીનો હોવો જોઇએ
  • Submit પર ક્લિક કરવાથી તમારા પર રજીસ્ટર સફળતાપુર્વક થયુ છે તેનો મેસેજ આવી જશે
  • વોટર હેલ્પલાઇન પર રજીસ્ટર થયા બાદ Personal vault પર ક્લિક કરો
  • ત્યારબાદ login પર ક્લિક કરો
  • જેમાં ખુલેલા બોક્ષ માં મોબાઇલ નંબર નાખો અને sent otp પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા બોક્ષમાં તમારા મોબાઇલ પર આવેલો ઓટીપી અને પાસવર્ડ નાખીને Login Now  પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા પેજ માં e-Epic Download પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા Box માં Do you Have voter Id Reference number ?
  • જેમાં તમારા જોડે ચુંટણી કાર્ડ નંબર હોય તો Yes I Have EPIC No.
  • અને જો તમારી જોડે રેફરન્સ નંબર હોય તો Yes I Have  Form Reference Number પર ક્લિક કરો અને નીચે Next પર ક્લિક કરો
  • ત્યારબાદ ખુલેલા પેજ પર તમારો ચુંટણી કાર્ડ નંબર નાખીને નીચે તમારુ રાજ્ય સીલેક્ટ કરો અને Fetch details પર ક્લિક કરો
  • જેથી તમારા ચુંટણી કાર્ડ ને લગતી વિગતો ખુલશે જેમાં Proceed પર ક્લિક કરો
  • જેથી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ otp ને સબમિટ કરીને Verify & Download  e-EPIC પર ક્લિક કરો
  • જેથી કરીને તમારા મોબાઇલમાં ચુંટણી કાર્ડ ડાઉનલોડ થઇ જશે જેને તમે share કરી શકો છો અથવા ડાઉનલોડ કરીને રાખી શકો છો કે પ્રિન્ટ પણ કરી શકો છો

FAQ Of  Voter Card Download Gujarat

1. ચુંટણીકાર્ડને કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવુંં?  

Ans.  ચુંટણીકાર્ડને તેની ઓફિશિયલ વેબસાઇટ પર PDF ફોરમેંટમાં ડાઉનલોડ થશે.

2. ચુંટણીકાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવા શું જરૂરી છે?

Ans. ચુંટણીકાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવા ચુંટણીકાર્ડના EPIC નંબરની જરૂર છે.


મિત્રો આશા રાખુ છું કે ઉપરની માહિતિ આપને પસંંદ આવી હશે. આ બાબતે કઇ ક્વેરી હોય તો કમેન્ટ બોક્ષ માં કમેન્ટ કરીને અમને જણાવી શકો છો www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર!

Post a Comment

0 Comments

Close Menu